ખેનીસમસ્ત ખેની પરિવારસંપ • સેવા • સહકાર • સંગઠન
હોમકાર્યક્રમોઅપડેટ્સબિઝનેસબ્લડ સેવાશ્રદ્ધાંજલિપરિચયશિક્ષણફોટો ગેલેરીપરિવાર✍️ સૂચન આપો
હોમ→પરિવાર→કાર્યક્રમો→અપડેટ્સ→બિઝનેસ→શિક્ષણ→બ્લડ સેવા→ફોટો ગેલેરી→પરિચય→શ્રદ્ધાંજલિ→✍️ સૂચન આપો→
સમસ્ત ખેની પરિવારનું પ્રતીક
સમસ્ત ખેની પરિવારસંપ • સેવા • સહકાર • સંગઠન
સુરત, ગુજરાત🔐 સમિતિ લોગિનમાર્ગદર્શિકાગોપનીયતા નીતિ

સંપર્ક વિગત

+91 99793 75627info@kheniparivar.orgWhatsApp પર સંપર્ક કરો

સુરત, ગુજરાત

વહીવટી સમિતિ

ખેની પરિવાર વહીવટી કમિટી દ્વારા સંચાલિત

વાર્ષિક સ્નેહમિલનના ટ્રસ્ટીશ્રીઓની યાદીસમિતિના સભ્યો જુઓ →ડાઉનલોડ →

સોશિયલ મીડિયા

શ્રી બ્રહ્માણી માતાજી
શ્રી બ્રહ્માણી માતાજી
ખેની પરિવાર ડિજિટલ મંચ

સંપ, સેવા અને સંગઠનનું ડિજિટલ ઘર

પેઢીઓથી ચાલી આવતી આપણી સંસ્કૃતિ અને ભવ્ય વારસાને આધુનિક ટેકનોલોજીના સથવારે એક તાંતણે બાંધતો આપણા સમગ્ર પરિવારનો સત્તાવાર ડિજિટલ સેતુ.

૫૦ગામો
૯૬૭+પરિવારો
૧ડિજિટલ મંચ
પરિવાર શોધોપરિવારની નોંધણી કરો

પહેલા તમારો પરિવાર શોધો. ન મળે તો જ નવી નોંધણી કરો. માહિતી સુધારવી છે?

આઈ શ્રી ખોડિયાર માતાજી
આઈ શ્રી ખોડિયાર માતાજી
લાઈવ અપડેટ્સ
🎉 વાર્ષિક સ્નેહમિલન ૨૦૨૭: આયોજન હેઠળ💼 ખેની બિઝનેસ નેટવર્ક: આજે જ નામ નોંધણી કરાવો🏏 ખેની ક્રિકેટ ટુર્નામેન્ટ: આયોજન ટૂંક સમયમાં💼 વ્યાપાર ડિરેક્ટરી: તમારો વ્યવસાય આજે જ ઉમેરો🎓 શિક્ષણ સન્માન: તેજસ્વી વિદ્યાર્થીઓની વિગત ઉમેરો📱 ડિજિટલ પોર્ટલ: તમારા પરિવારની વિગતો અપડેટ કરો🩸 રક્તદાન સેવા: રક્તદાતા તરીકે નામ નોંધાવો📸 ફોટો ગેલેરી: સુરત બેઠકના નવા આલ્બમ ઉમેરાયા🪔 શ્રદ્ધાંજલિ મંચ: દિવંગત સ્વજનોની વિગતો નોંધાવો
સમસ્ત ખેની પરિવારનું સત્તાવાર પ્રતીક
ડિજિટલ સંકલ્પ

એકતા, પ્રગતિ અને પારિવારિક ગૌરવ

આપણો ખેની પરિવાર હવે ડિજિટલ માધ્યમથી એક તાંતણે બંધાવા જઈ રહ્યો છે. સ્નેહ અને સંસ્કારોની પરંપરાને જાળવીને, નવી ટેકનોલોજીના સથવારે સમગ્ર પરિવારના વિકાસ, પરસ્પર સહકાર અને યુવાનોને નવી તકો આપતો આ એક મજબૂત ડિજિટલ મંચ છે.

સંપસહકારસંગઠન
પરિચય જુઓ →
કાર્યક્રમો

આગામી પરિવાર કાર્યક્રમો

બધા કાર્યક્રમો જુઓ →
પૂર્વ-આયોજન શરુ થશે

વાર્ષિક સ્નેહમિલન ૨૦૨૭

ચોક્કસ તારીખ અંગેની વિગતો પોર્ટલ પર અપડેટ કરવામાં આવશે આયોજન હેઠળ (ટૂંક સમયમાં જાહેર થશે) 🔔 પરિવારના તમામ સભ્યોને એપ નોટિફિકેશન અને વોટ્સએપ દ્વારા જાણ કરવામાં આવશે
શિક્ષણ

શિક્ષણ સન્માન સમારોહ

ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
રમતગમત

ખેની ક્રિકેટ ટુર્નામેન્ટ

ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે
અપડેટ્સ

પરિવાર અપડેટ્સ અને જૂના કાર્યક્રમો

બધા અપડેટ્સ જુઓ →
સ્નેહમિલન ૨૦૨૬
સમસ્ત ખેની પરિવાર સ્નેહમિલન ૨૦૨૬ #Shorts
સમસ્ત ખેની પરિવાર સ્નેહમિલન ૨૦૨૬ #Shorts
સમસ્ત ખેની પરિવાર સ્નેહમિલન ૨૦૨૬ #Shorts
સમસ્ત ખેની પરિવાર સ્નેહમિલન ૨૦૨૬ #Shorts
સમસ્ત ખેની પરિવાર ડિજિટલ પોર્ટલ લોન્ચ
બિઝનેસ

પરિવારના વ્યવસાયો

બિઝનેસ ડિરેક્ટરી જુઓ →
વિશેષ
Infinite Prime લોગો
આઇટી, સોફ્ટવેર અને ડિજિટલ સેવા

Infinite Prime

Yatin Odhavjibhai KheniDigital Marketing, Performance Marketing & Paid Ads, Web & Mobile App Development, E-Commerce Solutions, AI Tools & Workflow Automation
ગામ: પરવડી 151, Tulsi Arcade, Mota Varachha, Surat, Gujarat, 394101
વિશેષ
શબ્દ સારથી લોગો
અન્ય વ્યવસાય

શબ્દ સારથી

મનોજ ખેની (શાયર )સ્ટેજ એન્કર
ગામ: પરવડી વરાછા રોડ - સુરત
વિશેષ
ખેની ટેક્સ એડવાઇઝરી લોગો
સીએ

ખેની ટેક્સ એડવાઇઝરી

નિકુંજ ખેની
ગામ: વડવીયાળા પ્લોટ નંબર ૨૨૮/૮, રોડ નંબર ૪, સચિન જી.આઈ.ડી.સી., સુરત
ST
ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ્સ

Shiv Tex

ખેની સંદિપસાડી
ગામ: વડવીયાળા
અક્લિ
મેડિકલ, ફાર્મસી અને હોસ્પિટલ

અક્ષયદીપ ક્લિનિક અને નર્સિંગ હોમ

ડૉ સુરેશકુમાર ખેનીઆયુર્વેદ અનુસાર દરેક રોગો ની સારવાર
ગામ: પરવડી ૬૪, વિવેકાનંદ નગર સોસાયટી, અર્ચના વિધાસંકુલ ની બાજુમાં, બોમ્બે માર્કેટ પુણાગામ ર
10s Architects લોગો
અન્ય વ્યવસાય

10s Architects

Ar. Sahil KheniArchitectural , Interior & Landscape design
ગામ: પરવડી B-203, Amora palace, near mauni international school, utran
શિક્ષણ

વિદ્યાર્થી સન્માન

વિદ્યાર્થીઓ જુઓ →
Kheni Rudrakumar Bhaveshbhai
EDUCATION

Kheni Rudrakumar Bhaveshbhai

DIPLOMA IT • પરવડી
7.72 CGPA

કહિ
શિક્ષણ

કથા હિરેનભાઈ ખેની

૩ • પરવડી
૯૭%

KH
Education

Kheni Harshil Chintan

Std 10 CBSE • પરવડી
89%

kheni saiyami pankaj bhai
શિક્ષણ

kheni saiyami pankaj bhai

std-4 • ગારીયાધાર
95%

Het pareshbhai Kheni
Study

Het pareshbhai Kheni

11 • પરવડી
91.43

kheni kunj hiteshbhai
Education

kheni kunj hiteshbhai

11science • પરવડી
95 percentage

ફોટો ગેલેરી

પરિવારની ફોટો ગેલેરી

બધા ફોટા જુઓ →
સમસ્ત ખેની પરિવાર પ્રથમ સ્નેહમિલન ૨૦૨૬ 📸 ૧ ફોટો
સ્નેહમિલન

સમસ્ત ખેની પરિવાર પ્રથમ સ્નેહમિલન ૨૦૨૬

૦૯ ઓગસ્ટ ૨૦૨૬, રવિવારશ્રીમતિ એમ. એમ. આર. ખેની - સમસ્ત પાટીદાર સમાજ ભવન, આંબા તલાવડી, કતારગામ - સુરત

📸 સમસ્ત ખેની પરિવાર પ્રથમ વાર્ષિક સ્નેહમિલન ૨૦૨૬ - યાદગાર ક્ષણો. આ આલ્બમમાં વડીલોના વંદનીય આશીર્વાદ, કુળદેવી મા બ્રહ્માણી-ખોડિયારની દિવ્ય આરતી, બાળકોના મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવો તથા પ્રતિભાઓનું સન્માન, રક્તદાન સેવા અને આપણી સત્તાવાર વેબસાઈટ (kheniparivar.org) ના શુભ લોન્ચિંગની અવિસ્મરણીય યાદો સંગ્રહિત છે.

ફોટા જુઓ →
પરવડી ગામ📸 ૧૧ ફોટો
અન્ય

પરવડી ગામ

આપણા વતન પરવડી ગામની યાદો અને ઐતિહાસિક પળોને સાચવી રાખતો એક અમૂલ્ય ફોટો આલ્બમ સંગ્રહ. આપણી આવનારી પેઢીઓ પોતાના મૂળ વતન અને વારસાથી પરિચિત થાય તે હેતુથી આ વિન્ટેજ તસવીરો અહીં પ્રદર્શિત કરવામાં આવી

ફોટા જુઓ →
સ્નેહમિલન આયોજન બેઠક ૨૦૨૬📸 ૪ ફોટો
સમિતિ બેઠક

સ્નેહમિલન આયોજન બેઠક ૨૦૨૬

૧૪ જૂન ૨૦૨૬સુરત

આગામી વાર્ષિક સ્નેહમિલન સમારોહના ભવ્ય આયોજન અર્થે સુરત ખાતે વહીવટી સમિતિના સભ્યોની એક વિશેષ બેઠક યોજવામાં આવી હતી.

ફોટા જુઓ →
બ્લડ સેવા

આગામી બ્લડ કેમ્પ

રક્તદાતા બનો →

પરિવાર બ્લડ ડોનેશન કેમ્પ

તારીખ: જાહેરાત કરવામાં આવશે

સમય: જાહેરાત કરવામાં આવશે

સ્થળ: જાહેરાત કરવામાં આવશે

સેવા: રક્તદાન, દાતા નોંધણી અને જરૂરિયાતમંદ પરિવારો માટે સહાય.

પરિવાર માટે તમારો અવાજ

આ સમગ્ર પહેલને વધુ ઉપયોગી બનાવવામાં મદદ કરો

વેબસાઈટના આધુનિકીકરણ, પરિવારિક આયોજનો કે નવીન પ્રવૃત્તિઓ અંગે આપના રચનાત્મક વિચારો અને માર્ગદર્શન કમિટી સુધી સીધા પહોંચાડવાનું સત્તાવાર માધ્યમ. આપના તરફથી મળેલા પ્રશંસા અને પ્રોત્સાહનના બે શબ્દો આપણી યુવા ટીમના ઉત્સાહને હજાર ગણો વધારશે.

સૂચન આપો →
મદદ અને માહિતી

આ વેબસાઇટ અને એપ પર આપ શું શું કરી શકો છો

માર્ગદર્શિકા જુઓ →